Updates

ફરિયાદ

આઈઆરડીએઆઈ (પોલિસીધારકના હિતનું રક્ષણ) નિયમન 2017 અનુસાર "તકરાર '' અથવા " ફરિયાદ '' નો અર્થ વીમા કંપની, વિતરણ ચેનલ, મધ્યસ્થીઓ, વીમા મધ્યસ્થીઓ અથવા અન્ય નિયમન સંસ્થાઓથી સેવાના ધોરણ વિશે પગલાં અથવા પગલાં અભાવ વિશે અથવા આવી વીમા કંપની, વિતરણ ચેનલો, મધ્યસ્થીઓ, વીમા મધ્યસ્થીઓ અથવા અન્ય નિયમન સંસ્થાઓની સેવામાં કસૂર અંગે ફરિયાદી દ્વારા અસંતોષ લેખિતમાં વ્યક્ત કરવો (ઈલેક્ટ્રોનિક મેઈલ અથવા અન્ય ઈલેક્ટ્રિક લખાણના સ્વરૂપમાં સંદેશવ્યવહાર સહિત).

તપાસ અથવા વિનંતી ફરિયાદ કે તકરારની વ્યાખ્યામાં નહીં આવી શકે.

પૂછપરછ / સેવાની નોંધણી

ફરિયાદ

ફરિયાદ નિવારણ યંત્રણા

  • તબક્કો 1

    જો તમને અમારા કસ્ટમર કેર દ્વારા ઉક્ત સંકેત આપ્યાં મુજબ પગલાંમાં આપેલા ઉકેલથી સંતોષ નહીં થાય અથવા પ્રતિસાદનો અભાવ હોય તો તમે અહીં લખી શકો છોઃ head.customercare@sbigeneral.in અમે આ મામલામાં તપાસ કરીશું એ 14 દિવસમાં તેનો ઉકેલ વાવવાનું નક્કી કરીશું. વરિષ્ઠ નાગરિકોઃ વરિષ્ઠ નાગરિકો અહીં લખી શકે છેઃ seniorcitizengrievances@sbigeneral.in

  • તબક્કો 2

    જો તમને ઉક્ત કાર્યાલય પાસેથી નિર્ણય / ઉકેલથી સંતોષ નહીં થાય અથવા 14 દિવસમાં કોઈ પ્રતિસાદ નહીં મળ્યો હોય તો તમે અહીં લખી શકો છોઃ gro@sbigeneral.in.

  • તબક્કો 3

    જો નિમ્નલિખિત તબક્કો 1 અને તબક્કો 2નું પાલન કર્યા પછી પણ તમારી પ્રથમ ફરિયાદ દાખલ કર્યાથી 30 દિવસથી વધુ સમયથી તમારી સમસ્યાનો ઉકેલ નહીં લવાયો હોય તો તમે તમારી ફરિયાદના નિવારણ માટે તમારી ન્યાયસીમામાં આવતા વીમા લોકપાલનો સંપર્ક કરી શકો છો. વીમા લોકપાલની સંપર્ક યાદી શોધવા અહીં ક્લિક કરો (http://www.cioins.co.in/ombudsman.html)

SPOC Details

StateDistrict NameBlock/Tehsil NameBlock/Tehsil CoordinatorBlock/Tehsil Level Officers Contact No.